• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકામાં 108 ની ટીમ દ્વારા અેમ્બિયુલસ નો જન્મ દિવસ ઉવવામાં આવિયો*

જોડિયા તાલુકા માં 108 નવી એમ્બ્યુલન્સ તા.04.12.2019 ના રોજ આપવામાં આવી હતી. તેમને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે.. તો 108એમ્બ્યુલન્સ નો જન્મદિવસ ની ઉજવણી તેમના પાઇલોટ.શ્રી રાજદીપસિંહ જાડેજા અને શ્રી સંજયભાઇ જાટીયા..અને EMT.શ્રી દશરથ રબારી. અને કૌશિક લાખણોતરા દ્વારા 108 ની સામે કેક કાપી ને ખુશી ખુશી થી 108 એમ્બ્યુલન્સ ના જન્મદિવસ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી..
શરદ એમ.રાવલ…હડિયાણા

Related posts

*પડધરીના લોહાણા સમાજ ના અગ્રણી દીપેશ કોટેચા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*હળવદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ જટુભા ઝાલાના રાજીનામા થી રાજકીય ભૂકંપ*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા* *દ્વારા 19-10-22 ના રોજ* *સ્વયંસેવકો નો આભાર તેમજ સુખડી* *વિતરણ સમાપન* *સમારોહ* 

Hello Morbi

Leave a Comment