• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત ના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ની વરણી*

શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત ના મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી ની વરણી

મોરબી:તા ૨૦ ઓમ નમો નારાયણ જય દશનામ સાથ જણાવવાનું કે શ્રી સનાતન દસનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત મોરબી જિલ્લાની મિટિંગનું આયોજન શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ શ્રી ડોક્ટર મનીષગીરી ગોસ્વામીના પ્રમુખ સ્થાને મોરબી અતિથિ ગ્રહ બહાદુર વિલા સર્કિટ હાઉસ ખાતે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના મોરબી જિલ્લાના ટ્રસ્ટી શ્રી રતિગીરી કેશવગીરી ગોસાઈ તથા મોરબી જિલ્લાના ટ્રસ્ટી મહંત શ્રી ગુલાબગીરી ઘેલુંગીરી ગોસાઈ દ્વારા આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત મોરબી જિલ્લા પ્રમુખ તરીકે મુકેશગીરી હીરાગીરી ગોસ્વામી ટંકારા વાળાને મોરબી જિલ્લા પ્રમુખ તથા મોરબી જિલ્લાના ઉપપ્રમુખ મહિપતપૂરી શાંતુપુરી ગોસ્વામી તથા મોરબી શહેર પ્રમુખ તરીકે સુરેશગીરી બાબુગિરી ગોસ્વામી (પત્રકાર) તથા ટંકારા તાલુકા પ્રમુખ શ્રી જીગ્નેશવન રામવન ગોસ્વામી તથા માળીયા તાલુકા પ્રમુખ તરીકે શ્રી હરેશભારતી હસમુખભારતી ગોસ્વામી દેરાળા તથા માળીયા તાલુકા ઉપ પ્રમુખશ્રી મયુરગીરી ધીરજગીરી ગોસ્વામી તથા માળીયા તાલુકામંત્રી શ્રી મનુગીરી છગનગીરી ગોસ્વામીની વરણી કરવામાં આવેલ આ તકે શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાતના આગેવાન શ્રી સૌરાષ્ટ્ર પ્રદેશના શ્રી તેજસગીરી મગનગીરી તથા મહેશભારથી રિટાયર પીએસઆઇ રાજકોટ છાત્રાલય સમિતિ તથાટંકારા ના આગેવાન શ્રી જીતેન્દ્રગિરી મનહરગીરી ગોસ્વામી તથા અલ્પેશગીરી પરસોતમગીરી ગોસ્વામી અને ગોસ્વામી સમાજના અન્ય આગેવાનશ્રીઓ બહોળી સંખ્યામાં હાજર રહી આવનાર તારીખ 24-5 ને રવિવારના રોજ શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગાંધીનગર મુકામે મહાસંમેલન યોજવાનું છે તેમાં મોરબી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજ જોડાશે અને નવની યુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: માળીયા(મિં) પો.સ્ટે. વિસ્તારમાથી એક ઇસમને દેશી હાથ બનાવટની જામગરી બંદુક હથિયાર સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ મોરબી*

editor

*HELLO MORBI NEWS: રાજકોટ – મોરબી હાઇવે પર આવેલ હોટલ કમ્ફર્ટમા ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસ ની રેડ*

editor

*વાંકાનેર જાહેરમાં જુગાર રમતાં ૪ ઈસમોને ૧૧,૦૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી વાંકાનેર સિટી પોલીસ*

Hello Morbi

Leave a Comment