• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર જીલ્લા ભાજપ પુર્વ મહામંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી દિલીપભાઈ ભોજાણી (હરિ બોલ) પોતાના પરિવાર સાથે ચાર-ધામ ની યાત્રા માટે પ્રસ્થાન કરશે*

જામનગર; તા ૨૬ (*લલિત નિમાવત દ્વારા*)જામનગર જીલ્લા ભાજપ પુર્વ મહામંત્રી અને જાણીતા એડવોકેટ શ્રી દિલીપભાઈ ભોજાણી (હરિ બોલ) પોતાના પરિવાર સાથે ચાર-ધામ ની યાત્રા માટે આજરોજ જામનગર થી પ્રસ્થાન કરી રહ્યા હોય ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ના પૂર્વ અધ્યક્ષ શ્રી આર.સી.ફળદુ, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રમેશભાઈ મૂંગરા, અને પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, જામનગર શહેર ૭૯ ના ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, જાડા ના પુર્વ ચેરમેન શ્રી દિલીપસિંહ ચુડાસમા, પુર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરીયા તેમજ જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ રાઘવાનીભાઈ સહિત આગેવાનો દ્વારા તેઓને શ્રીફળ અને સાકરનો પળો આપી સુખદ યાત્રા માટે શુભેચ્છાઓ પાઠવી હતી

Related posts

*મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

Hello Morbi

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી 𝟏𝟖𝟏 અભયમ ટીમ*

editor

Leave a Comment