• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથા માં રામજીભાઈ મોકરીયા તેમજ રાજ્યના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે કથા શ્રવણ નો લાભ લીધો હતો*

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવંગતોની “આત્માને મોક્ષાર્થે” ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી #રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે

 

જેમાં આજ રોજ રાજ્યસભા સાંસદ શ્રી #રામભાઈમોકરિયા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રીશ્રી #ગોવિંદભાઇપટેલ એ કથા શ્રવણ લાભ લીધો હતો

Related posts

*HELLO MORBI:મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ સ્વાગત સાથે સન્માન કરી એકતાનો આપ્યો સંદેશ*

editor

*HELLO MORBI:મોરબીની માણેકવાડા શાળાના વિદ્યાર્થીઓને ૧૪૭ સ્કૂલબેગ અને ઇનામો દેત્રોજા પરીવાર તરફથી વિતરણ કરાયા*

editor

*HELLO MORBI:મોરબી ઓસેમ CBSE સ્કુલ માં જ્ઞાનિસ્ટીક કર્નિવાલ યોજાયો.*

Hello Morbi

Leave a Comment