• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી.
પોલીસ અધિક્ષકશ્રી, મોરબીના રાહુલ ત્રિપાઠી સાહેબની સૂચના મુજબ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓએ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી નાઓએ પ્રોહિબીશનના દેશીદારૂના ગુનાઓમાં સંડોવાયેલ અલીભાઇ મામદભાઇ પલેજા / સંધી, ઉ.વ.૩૧ રહે.કાલીકા પ્લોટ, શેરી નં.-૦૩, જલાલચોક મોરબી વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા સારૂ શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી. મોરબીનાઓ સાથે પોલીસ ટીમ બનાવી સામાવાળા અલીભાઇ મામદભાઇ પલેજા / સંધી ઉ.વ.૩૧ રહે.કાલીકા પ્લોટ, શેરી નં-૦૩, જલાલચોક મોરબી વાળાને આજરોજ તા.૧૨/૦૧/૨૦૨૪ ના રોજ પકડી પાડી પાસા એકટ તળે ડીટેઇન કરી ભાવનગર જીલ્લા જેલ, ખાતે મોકલી આપેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચીયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*ભરત ભાઈ ગજેરા અને શ્રીમતી ઉષાબેન ગજેરા ના પુત્ર સ્વ શ્રી ધ્રુમિલ ના જન્મ દિવસ નિમિતે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ટ્રસ્ટ શોભેશ્વર રોડ ખાતે 60દીકરીઓ ને જમાડી ને જન્મ દિવસ ની ઉજવણી કરાઇ હતી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીની નવયુગ 𝐁.𝐒𝐜. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે હૃદયસ્પર્શી પત્રો લખી અનોખી ઉજવણી કરી*

editor

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

Leave a Comment