• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા મામલતદાર કચેરી ખાતે ૭૫માં સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી*

શરદ એમ.રાવલ.. હડિયાણા….જોડિયા મામલતદાર કચેરી ખાતે 75 સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં જોડિયા તાલુકા પ્રાંત અધિકારી શ્રી ડોબરિયા સાહેબ ના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સ ડોકટર નું અને સ્ટાફનર્સ અને સ્ટાફનું સન્માન પત્ર આપવામાં આવ્યું હતું.

તેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ સાહેબને જોડિયા તાલુકાના પ્રાંત અધિકારી શ્રી ડોબરિયા સાહેબ ના હસ્તે તેમજ હડિયાણા મેડિકલ ઓફિસર ડૉ.અભિષેક મોરી સાહેબને જોડિયા મામલતદાર સાહેબ ના વરદ હસ્તે અને જોડિયા સી.એચ સી.ર્ડો. ડાંગર સાહેબને જોડિયા TDO કુ.માધુરીબેન પટેલ ના વરદ હસ્તે કોરોના માં ખુબ સારી કામગીરી કરેલ એ બદલ સન્માનિત કરેલા…..

 

Related posts

*ઉના નાં યુવા નેતા રસિક ચાવડાની દિલ્હી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત.*

Hello Morbi

*HELLO MORBI:મોરબી પત્રકાર એસોસિએશન ના હોદેદારો ની ચૂંટણી યોજાઈ જેમાં સુરેશભાઈ ગોસ્વામી ની પ્રમુખપદે વરણી*

editor

*મોરબી જિલ્લાની વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ :મુદ્રક અને પ્રકાશકના નામ-સરનામા વિનાના ચૂંટણીને લગતાચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિધ્ધ કરી શકાશે નહીં*

Hello Morbi

Leave a Comment