• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા ગામે માં નવદુર્ગા સમિતિ દ્વારા શોભાયાત્રા કાઢી મહા આરતીનું આયોજન કરાયું*

*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*જોડીયા ગામે માઁ નવદુર્ગા સમિતિ દ્વારા ૨૦૦૭ થી જોડીયા ગામે જુદા જુદા ૧૭ થી ૨૦ ગરબા મંડળની ૩૫૦ થી ૪૦૦ બાળાઓ , સંચાલકો તથા ગામ આગેવાનો દ્ગારા જોડીયા ગામે માઁ નવદુર્ગા સોભાયાત્રા કાઢી અંબાજી ના ચોક મા સાંજ ના મહાઆરતી નુ આયોજન પ્રથમ નોરતે છેલ્લા પંદર વર્ષ થી કરવા મા આવેછે. આરતી પુરી થયા બાદ તમામ બાળાઓ ને જમવાની વ્યવસ્થા અશોકભાઈ .ડી. વર્મા તથા ભગવાનજીભાઈ.સી.વાંક પરીવાર દ્વારા કરવામાં આવે છે. તેમજ તમામ બાળાઓ ને લ્હાણી વીતરણ સંજયભાઇ ચોહાણ પરીવાર તરફથી કરવામાં આવે છે.આ સમગ્ર આયોજન ને સફળ બનાવવા માટે કનુભાઇ રાચ્છ, જીજ્ઞેશભાઈ વ્યાસ, ચિરાગભાઈ વાંક, ઉદયભાઈ શાત્રી, પરેશભાઈ ગોહીલ, તથા અંબાજી ગરબા મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*ઊના વિધાનસભાનું બૂથ મેનેજમેન્ટ મજબૂત બનાવવા મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાના ઉના વિસ્તારના ત્રણ દિવસના પ્રવાસનું આયોજન* 

Hello Morbi

*HELLO MORBI: ટંકારા:અવસાન નોંધ:બેસણું*

editor

Leave a Comment