*HELLO MORBI NEWS: હળવદના જૂનાધનાળા ગામમાં રહેણાંકના મકાનમાં ચાલતા જુગરધામ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી*
તા.૦૫/૧૦/૨૦૨૪ શ્રી, અશોકુકમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી, રાજકોટ વિભાગ, રાજકોટનાઓએ સમગ્ર રાજકોટ રેન્જમાં પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ...
