*મોરબી નવલખી રોડ પર આવેલા પરશુરામ ધામ ખાતે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના હસ્તે સંત કુટીર ચબૂતરા નું લોકાર્પણ કરાયું જે વેળાએ મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહ્યા હતા*
મોરબીમાં નવલખી રોડ (પરશુરામ માર્ગ) આવેલ પરશુરામ ધામ મુકામે આજરોજ શ્રીમદ્દ ભાગવત કથાકાર ભાઈશ્રીએ રમેશભાઈ ઓઝા હસ્તે સંત...
