*HELLO MORBI NEWS: વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનથી પકડી પાડતી મોરબી એલ.સી.બી /પેરોલ ફર્લો સ્કવોડની ટીમ*
*વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ઇંગ્લીશ દારૂના ગુન્હામાં છેલ્લા ૮ વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાન રાજયના બાડમેર જિલ્લા...
