*HELLO MORBI:માળીયા મીયાણા ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝનંગ ત્રણ સાથે* *એક આરોપીને પકડી પાડતી મોરબી લોકલ ક્રાઈમબ્રાંચ ની ટીમ*
માળીયા મિ. ખાતેથી હાથ બનાવટના દેશી તમંચા તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમબ્રાંચ...
