*HELLO MORBI: જોડીયા ના મોરાણા ગામ ખાતે પ્રાથમિક શાળામાં તમાકુ નિષેધ સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો*
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા……………….આજ રોજ તમાકું નિયંત્રણ સેલ જામનગર દ્વારા જોડીયા તાલુકાના મોરાણા ગામ ખાતે પ્રાથમિક શાળા માં...
