• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

*HELLO MORBI: મોરબી દારૂની હાટ માંડીને બેઠેલા બેને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ૧૨૦ બોટલો સાથે ઝડપી પાડ્યા ત્રીજા ની શોધખોળ*

Hello Morbi
મોરબી :તા ૨૨ મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે મોરબી નજીક દુકાનમાં દારૂના વેચાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે તે...

*મોરબી માળિયા વિધાનસભા કોંગ્રેસ ના ઉમેદવાર જયતીલાલ ની પરિવર્તન યાત્રા માળીયા ના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી*

Hello Morbi
૬૫ મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે આજ રોજ માળીયા તાલુકાના *નંદનવન* ખાતે “પરિવર્તન યાત્રા” કરવામાં આવી હતી....

*HELLO MORBI: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાંતિલાલ અમૃત્યના ધર્મપત્નિ જ્યોત્સનાબેન અનિલભાઈ વરમોરા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના ઓએ બાપાના ચરણોમાં મસ્ત ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા*

Hello Morbi
*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાંતિલાલ અમૃતિયા ના ધર્મપત્નિ જ્યોત્સના બેન અમૃતિયા, શહેર ભા.જ.પ. પ્રમુખ લાખાભાઈ જારીયા,...

*HELLO MORBI: આનંદી સંસ્થા દ્વારા સુલતાનપુર શાળા માં વેસ્ટ માંથી બેસ્ટ પ્રોજેક્ટ યોજાયો*

Hello Morbi
શિયાળાની સોનેરી ઋતુ ની શરૂઆત હોય અને બાળકો નો ઉત્સાહ વધે અને બાળકો નું ભણતર ની સાથે ગણતર...

*HELLO MORBI: કાંતિભાઈ અમૃતિયા સહીત નાં ભા.જ.પ. ના તમામ ઉમેદવારો ના સમર્થન માં મોરબી જીલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ની બેઠક યોજાઈ.*

Hello Morbi
*જીલ્લા ની વિવિધ સ્વનિર્ભર શાળા ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રીઓ તેમજ બહોળી સંખ્યા માં શિક્ષકોની ઉપસ્થિતી માં ભા.જ.પ. ના ઉમેદવારો...

*HELLO MORBI: કમળ કમલમ પહોંચે તેવો મોરબી માં માહોલ મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહિતના ત્રાજપર ગામના બાવીસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા*

Hello Morbi
મોરબી તા ૨૨ વર્તમાન મોરબી માળીયા વિસ્તાર ની બનતી રસપદ ચૂંટણી ની વાત કરીએ તો રાજકીય,સામજિક,અને સેવાકીય નું...

*HELLO Morbi: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયેએકઝીટ પોલ તથા ઓપીનીયન પોલ ઉપર પ્રતિબંધ*

Hello Morbi
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના સંદર્ભમાં મતદાન અંગે સર્વેક્ષણ (EXIT POLL) કરવા અને...

*HELLO MORBI: 65-મોરબી-માળિયા વિધાનસભા ના ઉમેદવાર જયંતીલાલ પટેલ કાર્યકરો અને આગેવાનો સાથે માળિયા વિસ્તાર ના ગામડાઓ માં પ્રચાર કરશે*

Hello Morbi
*મોરબી :તા૨૨ ૬૫-મોરબી માળીયા વિધાનસભા બેઠકના મહાસંગ્રામ ના મેદાને ઉતરેલા મહારથી કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ પટેલ માળીયા વિસ્તાર ના...

*HELLO MORBI ઉદેપુર (રાજસ્થાન) રઘુવંશી લોહાણા સમાજના અગ્રણી કિરિટભાઈ કારિયાનું થયેલ દુઃખદ અવસાન*

Hello Morbi
ઉદેપુર રઘુવંશી લોહાણા સમાજ તેમજ ગુજરાતી સમાજ ઉદેપુરના અગ્રણી એવા કિરિટભાઈ કારિયાનું તાજેતરમાં જ 65 વર્ષની વયે દુઃખદ...

*HELLO MORBI મોરબી અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે*

Hello Morbi
*ધર્મેશભાઈ રાવળદેવ-રાજકોટ વાળા સહીત ના ડાક નાં માણીગરો ની ઉપસ્થિતી માં કાર્યક્રમ નું અનેરૂ આયોજન*   મોરબી અયોધ્યાપુરી...