• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : Latest-News

_*વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો જન્મદિવસ ગુજરાતમાં સેવા દિવસ તરીકે સમર્પિત*_ 

Hello Morbi
*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના અને મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ જિલ્લા કક્ષાના વિવિધ સેવા કાર્યક્રમો-વિકાસ કામોમાં સહભાગી થયા* …… * મહિલા...

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય* ¤ *સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ*

Hello Morbi
¤ *રાજય સરકાર હસ્તકની સંલઞ્ન હોસ્પિટલો માં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે*  ...

*મોરબી:611 દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ અપાવી પ્રધાનમંત્રી ના જન્મ દિવસની ઉજવણી કરતા મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા*

Hello Morbi
મોરબી : ભારત દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ સામાજિક કાર્યો કરીને કરવામાં આવે છે.ત્યારે જિલ્લા પંચાયત...

*મોરબી: ઉમા ટાઉનશીપ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘાયુ માટે આયુષ્ય યજ્ઞ પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ની ઉપસ્થિતિમાં યોજાયો*

Hello Morbi
મોરબી : શહેરના ઉમા ટાઉનશિપ મુકામે આજે પ્રધાનમંત્રીના જન્મદિવસે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં...

*મોરબી અમૃતિયા પરિવાર દ્વારા ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞના છઠ્ઠા દિવસની કથાનો સાર*

Hello Morbi
શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ મોરબી   છઠ્ઠા દિવસની કથાનો સાર.   મોરબીના આંગણે ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વાર, શ્રીમદ્...

*ટંકારાના પ્રખર ધારાશાસ્ત્રી અતુલભાઇ ત્રિવેદીનો આજે જન્મદિવસ*

Hello Morbi
(નૈમિષ સેજપાલ દ્વારા) ટંકારા- મોરબી, રાજકોટ અને જામનગર વિસ્તારમા વકિલાત ક્ષેત્રે નિખાલસ સ્વભાવથી કામગીરી કરતા બહોળુ મિત્ર વર્તુળ...

*મોરબી: શ્રી રઘુવંશી યુવક મંડળ ના નવા હોદ્દેદારોની વરણી કરાય*

Hello Morbi
મોરબી તારીખ ૧૭ મોરબી ખાતે ચાલતા રઘુવંશી યુવક મંડળ ના નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી જેમાં પ્રમુખ તરીકે...

*ડીસા જલારામ મંદિરે વિવિધ સેવાકીય સંસ્થાઓના આગેવાનોએ લીધો પ્રસાદનો લાભ*

Hello Morbi
ડીસા જલારામ મંદિરે દર ગુરૂવારે મહાઆરતી તેમજ ખીચડી-કઢી પ્રસાદનું જોરદાર આયોજન થાય છે.વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ સામાજીક આગેવાનો...

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ  *રાજ્ય સરકારે અંદાજે ૯ લાખ કર્મચારીઓ અને તેમના પરિવારજનોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણયો કર્યા*

Hello Morbi
*મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આપેલ દિશાદર્શનને પગલે રાજ્ય સરકારના પાંચ જેટલા મંત્રીઓએ કર્મચારી મંડળો સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજીને તેમની...

*પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે ચાલી રહેલી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞને લઈને સમગ્ર મોરબીનું વાતાવરણ ધર્મમય બન્યું*

Hello Morbi
*તા. 17.09.2022, શનિવારના રોજ લાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 72 માં જન્મ દિવસના ઉપલક્ષ્યમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ...