Latest-NewsOther ઢુવાથી માટેલ સુધી ના 6કિલોમીટર રોડ નું આજે ખત મુહર્ત કરાયુંHello MorbiNovember 19, 2020 by Hello MorbiNovember 19, 20200 મોરબી તા.19 સ્થાનિક ઉદ્યોગકારો, માટેલ, ઢુંવા અને લાકડા ગામના સરપંચ અને સદસ્યો તથા ગ્રામજનોની હાજરીમાં રોડનું કામનું ખાતમુહૂર્ત... Read more
Latest-NewsOther દેશના આ રાજ્યમાં માસ્ક નહીં પહેરવા પર લાગશે 2 હજાર રૂપિયા દંડ, જાણો વિગતHello MorbiNovember 19, 2020November 19, 2020 by Hello MorbiNovember 19, 2020November 19, 20200 નવી દિલ્લીઃ દિવાળી પછી દિલ્લીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે કોરોનાના વધતા કેસ સામે હવે દિલ્લી હાઈકોર્ટે કડક... Read more
HELLO MORBILatest-News મોરબી જલારામ મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ ડ્રાઈફ્રુટ થી ભરપુર અડદીયા વિતરણ તા.૨૧-૧૧-૨૦૨૦ થી શરૂHello MorbiNovember 19, 2020November 19, 2020 by Hello MorbiNovember 19, 2020November 19, 20200 મોરબી તા.19 પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ સમગ્ર શિયાળા દરમિયાન દરરોજ તાજા અડદીયા નુ રાહતદરે વિતરણ થશે... Read more
Latest-NewsOther ગુજરાતમાં આ જિલ્લામાં ભીડભાડવાળી જગ્યાથી આવાતા લોકોનો ફરજીયાત થશે રેપિડ ટેસ્ટ, કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામુંHello MorbiNovember 19, 2020 by Hello MorbiNovember 19, 20200 રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને ભાવનગર જિલ્લા કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યું છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા તહેવારો દરમિયાન... Read more
Latest-NewsOther રેલવેના ભાડામાં ધરખમ વધારા માટે થઈ જાઓ તૈયાર, વિગતવાર માહિતી માટે કરો ક્લિકHello MorbiNovember 19, 2020 by Hello MorbiNovember 19, 20200 આગામી દિવસોમાં રેલવે (Indian Railways) ના ભાડામાં વધારા (Fare Hike) માટે તૈયાર થઈ જજો.. ટૂંક સમયમાં સરકાર દ્વારા રેલવેના... Read more
Latest-NewsOther ગુજરાતમાં આજે નવા ચૂંટાયેલા બીજેપીના આઠ ધારાસભ્યોની શપથવિધિ, જાણો વિજયમૂહર્તમાં કોણ કોણ હાજર રહેશે?Hello MorbiNovember 19, 2020 by Hello MorbiNovember 19, 20200 બિહાર વિધાનસભાની ચૂંટણીની સાથે ગુજરાતની પેટાચૂંટણીમાં જીતેલા બીજેપીના 8 નવા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. ભાજપના પ્રવક્તા પંકજ... Read more
Latest-NewsOther જમ્મૂ-કાશ્મીરમાં વધુ એક આતંકીઓના ષડયંત્રનો પર્દાફાશ, નગરોટામાં અથડામણ, સુરક્ષાદળોએ 2ને ઠાર માર્યા, હાઈ-વે બંધHello MorbiNovember 19, 2020 by Hello MorbiNovember 19, 20200 જમ્મૂ-કાશ્મીરમાં આતંકિયો વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન ચાલું છે. ખાનગી જાણકારી બાદ નગરોટામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે... Read more
HELLO MORBILatest-News અવસાન નોંધ. મોરબીHello MorbiNovember 18, 2020 by Hello MorbiNovember 18, 20200 *દુ:ખદ અવસાન-મોરબી* સ્વ. શોભના બેન હસમુખરાય પંડીત (ઉ.વ. ૫૬) તે હસમુખરાય હીરાલાલ પંડીત ના ધર્મપત્નિ, રમણીકલાલ હીરાલાલ, રસિકલાલ... Read more
Latest-NewsOther PFIZER ની CORONAVIRUS VACCINE 95% અસરકારક, ઉપયોગની મંજૂરી માટે અમેરિકામાં સૌથી પહેલા અરજી તૈયારHello MorbiNovember 18, 2020November 18, 2020 by Hello MorbiNovember 18, 2020November 18, 20200 Pfizer Coronavirus Vaccine: Pfizer ની કોરોના વેક્સિન 95% અસરકારક સાબિત થઈ છે. આ સાથે કંપનીUS FDA પાસે મંજૂરી... Read more
Latest-NewsOther દિલ્હીઃ કોરોના પર CM કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક, ભાજપ-કોંગ્રેસને પણ આમંત્રણHello MorbiNovember 18, 2020 by Hello MorbiNovember 18, 20200 કેજરીવાલ સરકાર તરફથી બોલાવવામાં આવેલી સર્વદળીય બેઠક કાલે ગુરૂવારે સવારે 11 કલાકે દિલ્હી સચિવાયલમાં યોજાશે. બેઠકમાં દિલ્હીમાં... Read more