*મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓ દ્રારા નિર્માણાધિન રામધામ ની મુલાકાત લઈ રઘુવંશી સમાજ ના સ્વપ્નદ્રષ્ટા અગ્રણી શ્રી જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા મા આવ્યુ*
વાંકાનેર લોહાણા સમાજ ના અગ્રણી, રઘુવંશી સાવજ માનનિય શ્રી જીતુભાઈ સોમાણી ની આગેવાની મા સમસ્ત રઘુવંશી સમાજ ની...
