*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેના વિરપર ગામની સીમના ખરાબામાથી દેશી દારૂના જથ્થા સહીત એક ઈસમને પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*
વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમામા આવેલ વડીયા વિસ્તારમાથી ખરાબામાથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાથી દેશી દારૂના જથ્થા સહીત...
