*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જલારામ મંદિર ખાતે માસ ની ૪ તારીખે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ ની વર્ષ ૨૦૨૬ ની યાદી ખુલ્લી મુકવા માં આવી*
*મોરબી જલારામ ધામ, શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી ના સંયુક્ત ઉપક્રમે દર માસ ની...
