*HELLO MORBI: મોરબી સિવિલ હોસ્પિટલમાં ક્યાંય શૌચાલય નથી તેમજ ગાંધી ચોક નું શોચાલય ખંઢેર હાલતમાં તે બંને પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રીને પત્રપાઠવી રજૂઆત કરતા સામાજિક આગેવાનો*
મોરબી તા ૨૬ મોરબીના સામાજિક આગેવાનો મુસાભાઈ બ્લોચ, અશોકભાઈ ખરચરીયા, રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણિયા, મુકુંદભાઈ જોશી, તેમજ મુછડીયા...
