*રાજય સરકારનો મહત્વનો નિર્ણય* ¤ *સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે: આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ*
¤ *રાજય સરકાર હસ્તકની સંલઞ્ન હોસ્પિટલો માં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે* ...
