*HELLO MORBI: મોરબી જિલ્લામાં ૫ મેના સાંજના ૦૬.૦૦ થી ૭ મેના સાંજના ૦૬.૦૦ સુધી અને તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ ડ્રાય ડે જાહેર*editorMay 4, 2024May 4, 2024 by editorMay 4, 2024May 4, 20240 મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ લોક સભાની ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો... Read more
*HELLO MORBI: મોરબી જિલ્લામાં મત વિભાગ બહારના પ્રચારકો/પદાધિકારીઓએ ચૂંટણી પ્રચારના અંત પછી જિલ્લામાં સમાવિષ્ટ મત વિસ્તાર છોડી દેવાનો આદેશ*editorMay 4, 2024May 4, 2024 by editorMay 4, 2024May 4, 20240 મોરબી જિલ્લામાં આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૨૬ હેઠળ મતદાન પૂરું થવા માટે... Read more
*HELLO MORBI: મોરબી જિલ્લાના વેપારીઓના રૂ. ૧૦ ની નોટના અછત અંગેના પ્રશ્નનું નિરાકરણ કરતા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી*editorMay 4, 2024May 4, 2024 by editorMay 4, 2024May 4, 20240 મોરબી જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના વેપારીઓનો રૂ. ૧૦ ની ચલણી નોટની અછત અંગેનો પ્રશ્ન ઉકેલ કરતા... Read more
*HELLO MORBI:નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો*editorMay 2, 2024May 2, 2024 by editorMay 2, 2024May 2, 20240 *નવયુગ શૈક્ષણિક સંકુલમાં કોમર્સના વિદ્યાર્થીઓ માટે ગ્રાહક સુરક્ષા કાયદાની જાણકારી માટે સેમિનાર યોજાયો.* ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને તેમના... Read more
*HELLO MORBI: વડાપ્રધાનમોદી ફરીવખત વડાપ્રધાન બનો તેવી શુભ કામના પાઠવતા જામનગર સ્ટેટ*editorMay 2, 2024May 2, 2024 by editorMay 2, 2024May 2, 20240 (*કોશિક કોટક દ્વારા*)જામનગર તા ૨ જામનગર આવેલ વડાપ્રધાન મોદીને જામ સાહેબ બાપુ એ ફરી વખત વડાપ્રધાન બનો તેવા... Read more
*HELLO MORBI:મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ને પકડી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ*editorMay 2, 2024May 2, 2024 by editorMay 2, 2024May 2, 20240 મોરબી : મોરબીમાં રવાપર ધૂનડા ચોકડી પાસે ચોરીના મોટરસાયકલ સાથે શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સાથે શખ્સ... Read more
*HELLO MORBI:વાંકાનેર પોલીસે બે વ્યાજખોરને પાસા હેઠળ મોકલી આપ્યા*editorMay 2, 2024May 2, 2024 by editorMay 2, 2024May 2, 20240 વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફાયરિંગ કરનાર બે શખ્સો વિરુદ્ધ લોકસભા ચૂંટણી અનુસંધાને... Read more
*HELLO MORBI:મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્ન હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે*editorMay 2, 2024May 2, 2024 by editorMay 2, 2024May 2, 20240 મોરબીમાં ૨૪માં હિન્દુ મુસ્લિમ સમુહ લગ્ન હઝરત બાવા એહમદશાહ ગ્રુપ દ્વારા યોજાશે ૫૧ હિન્દુ ૫૧ મુસ્લિમ કોમી એકતાના... Read more
*HELLO MORBI: નવયુગ વિદ્યાલય, મોરબી દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો*editorMay 1, 2024May 1, 2024 by editorMay 1, 2024May 1, 20240 “નવયુગ વિદ્યાલય, મોરબી દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો.” મોરબી આતે આવેલ નપગુમ વિદ્યાલયમાં તા.30/04/2024 ને મંગળવારના રોજ ઈનામ-વિતરણ કાર્યક્રમ... Read more
*HELLO MORBI:મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા નુ સન્માન કરાયુ. સાંસદ ને ત્રીજી ટર્મ મા જંગી બહુમતિ થી ચુંટી કાઢવાં હાંકલ*editorMay 1, 2024May 1, 2024 by editorMay 1, 2024May 1, 20240 મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા નુ સન્માન કરાયુ. સાંસદ ને ત્રીજી ટર્મ મા જંગી બહુમતિ... Read more