*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો અણીયારી ટોલનાકા પાસે ૨૨,૪૬ નો દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત ૩૩,૬૬ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*
મોરબી તા ૧૫: મોરબી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે માળીયા હાઇવે ઉપર અણીયારી ટોલ નાકા નજીક વોચ ગોઠવી...
