*જામનગર જિલ્લાના ખેડૂતોને મળી ૩ “પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો” ની સુવિધા*
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા.જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………. *વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીથી 600થી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું ઇ-લોકાર્પણ કર્યું* *સાંસદશ્રી...
