*ભારતીય બનાવટનો વિદેશી દારૂ ફોર-વ્હીલના ચોર ખાનામાંથી કુલ રૂ.૩,૨૯,૦૩૫/ ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પડતી ઉના પોલીસ ટીમ*
*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર* શ્રી મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક જુનાગઢ વિભાગ જુનાગઢ તથા ગીર-સોમનાથ...
