• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO MORBI

*HELLO MORBI:ધ્રોલ જામનગર થી આશરે 350 જેટલા લોકોએ પાવરફુલ ટેલિસ્કોપ વડે અને નરી આંખે પાંચ ગ્રહોની પરેડ નિહાળી . બુધ શુક્ર મંગલ ગુરુ શનિ અને ચંદ્ર ને નિહાળી લોકો અચંબિત થયા*

Hello Morbi
પ્લાનેટ પાર્ટી ખગોળ કાર્યક્રમ યોજાયો ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને એમ ડી મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ ધ્રોલ સંચાલિત શ્રી એમ...

*HELLO MORBI:શિક્ષણ ક્ષેત્રે સર્વોતમ રીઝલ્ટનો એકમાત્ર વિકલ્પ એટલે નવયુગ……સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1, 2, 3 નંબરએ નવયુગ કોલેજના સ્ટુડન્ટ*

Hello Morbi
  *શિક્ષણ ક્ષેત્રે સર્વોતમ રીઝલ્ટનો એકમાત્ર વિકલ્પ એટલે નવયુગ……સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના B.Sc. Sem 5 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લામાં 1,...

*HELLO MORBI:ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા કરાયું સ્વેટર વિતરણ*

Hello Morbi
ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા કરાયું સ્વેટર વિતરણ ઈન્ટરનેશનલ લોહાણા મહિલા વિભાગ ડીસા દ્રારા અનેકવિધ સેવાઓ થાય...

*HELLO MORBI:રાધનપુર સુરભી ગૌશાળા ભાગવત સપ્તાહનું નિમંત્રણ કાર્ડ જલારામ મંદિર ડીસાને અર્પણ કરાયું*

Hello Morbi
રાધનપુર સુરભી ગૌશાળા ભાગવત સપ્તાહનું નિમંત્રણ કાર્ડ જલારામ મંદિર ડીસાને અર્પણ કરાયું સુરભી ગૌશાળા રાધનપુર દ્રારા અનોખી તેમજ...

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ ભીલડી દ્રારા શરૂ કરાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન*

Hello Morbi
શ્રી જલારામ સત્સંગ મંડળ ભીલડી દ્રારા શરૂ કરાયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન ખૂબ જ પવિત્ર,દિવ્ય અને આધ્યાત્મિક પૂન્ય...

*HELLO MORBI:દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન*

Hello Morbi
દેહદાતા તેમજ ચક્ષુદાતા ડીસાના દિનેશભાઈ દવેનું કરવામાં આવેલ મરણોતર સન્માન સંગીત,સાહિત્ય,કલા,સેવા,સમાજ,ધર્મ અને રાષ્ટ્રના પ્રખર પ્રેમી એવા ડીસાના દિનેશભાઈ...

*HELLO MORBI: વાંકાનેર ખાતે ૦૫/૦૧/૨૦૨૩ ના રોજ આયુર્વેદશાખા દ્વારા આયુષ મેળાનું આયોજન કરાશે*

Hello Morbi
નૂતન વર્ષનો પ્રારંભ કરીએ આયુર્વેદ સાથે અનેજીવનને બનાવીએ આરોગ્યપ્રદ અને સુખમય વાંકાનેર ખાતે નવા વર્ષના પ્રારંભે જ આયુર્વેદ...

*HELLO MORBI: ઉમા વિદ્યા સંકુલ જાંબુડા ખાતે વડાપ્રધાન ના માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય*

Hello Morbi
આજરોજ ઉમા વિદ્યા સંકુલ – જાંબુડા મુકામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતા હીરાબા ના નિધનના સમાચાર સાંભળી ઉમા...

*HELLO MORBI: દારૂ પર મોરબી ક્રાઈમ બ્રાન્ચની તવાઈ યથાવત:થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો રૂ.૭૩ હજારનો દારૂ – બિયર ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi
વાંકાનેર તા૩૦ : વાંકાનેરના અગાભી પીપળીયા ગામે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી માટે દારૂ મંગાવ્યો હોવાની બાતમીના આધારે મોરબી...

*HELLO MORBI*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*

Hello Morbi
*મોરબીમાં પાલિકા થી ગૌ ભક્તો નારાજ ભરોસા ની ભાજપ સરકાર પર મતદારોને ભરોસો ખાડામાં !!!*   મોરબી: મોરબીમાં...