• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO MORBI

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સાઈબર સેફ્ટી વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો*

editor
મોરબી, ૧૬ જુલાઈ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત સરદાર...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલ સાથે બે ઇસમોને પકડી પાડી અનડિટેકટ ચોરીનો ગુન્હો ડિટેકટ કરતી...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર જિલ્લાની પ્રથમ સંપૂર્ણપણે નિઃશુલ્ક બાળ સારવાર કેન્દ્રિત હોસ્પિટલ નિરામય બાળકોની હોસ્પિટલ*

editor
જામનગર જિલ્લાની પ્રથમ સંપૂર્ણપણે નિઃશુલ્ક બાળ સારવાર કેન્દ્રિત હોસ્પિટલ “નિરામય બાળકોની હોસ્પિટલ” — અતિકુપોષણના નિદાન માટે સમર્પિત એકમાત્ર...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અન્વયે રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત*

editor
મોરબી, ૧૫ જુલાઈ કેન્દ્ર સરકાર ધ્વારા ડિજીટલ પબ્લીક ઈન્ફાસ્ટ્રકચર કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મુકાયો છે. જેમાં તમામ...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સીરામીક રિસર્ચ અને નેશનલ સેરા લેબ મોરબી ના સૌર્જન્ય થી ઇન્ડસ્ટ્રી મીટ વિથ સીરામીક મેન્યુફ્રેક્ચરર્સ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું*

editor
મોરબી:તા૧૫ આજરોજ મોરબી સીરામીક મેન્યુ .એસોસિએશન હોલ ખાતે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડસ , સેન્ટ્રલ ગ્લાસ એન્ડ સીરામીક રિસર્ચ...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: વાંકાનેર:રાજકોટ જિલ્લામાં વેદાંત કાનાબાર સીએ ની એક્ઝામમાં ત્રીજાનંબરે પાસ*

editor
  વાંકાનેર:તા૧૫ (*નૈમિષ સેજપાલ ટંકારા દ્વારા*) રાજકોટ જિલ્લામાં વાંકાનેર નો વિરલો વેદાંત કાનાબારે સીએ ની ફાઉન્ડેશન પરીક્ષા ત્રીજા...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા અપ્લોડ કરનાર ઇસમને પકડી પાડતી વાંકાનેર સીટી પોલીસ*

editor
સોશિયલ મીડીયામા કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદાથી હથીયાર સાથે ફોટા...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવા સિરામિક એસો.ની મ્યુનિ.કમિશનરને રજુઆત*

editor
મોરબી : તા ૧૫ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી ચોકડીનો ડાબી બાજુનો રોડ બનાવવાનો બાકી હોય જેના કારણે વાહનચાલકોને...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પી.આઈ.પ્રકાશભાઈ દેકાવાડીયા સાહેબ*

editor
*મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત માતા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા પી.આઈ.પ્રકાશભાઈ દેકાવાડીયા સાહેબ*...

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ દિવસ*

editor
આજ રોજ 15 જુલાઈ એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા અને ક્ષત્રિય સમાજ ના યુવા અગ્રણી દેવેન્દ્રસિંહ જાડેજા...