*જોડીયા ના હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં પડતી પાણીની મુશ્કેલી નું નિવારણ દસ દિવસમાં લઈ આવવા વહીવટદાર દ્વારા કોલ અપાયો*
રિપોર્ટર::શરદ એમ.રાવલ. તા. જોડિયા.જી.જામનગર. ગામ::હડિયાણા…………..આજ રોજ હડિયાણા ગામે બ્રાહ્મણ શેરીમાં રહેતા તમામ રહીશો ને છેલ્લા ઘણા સમયથી પીવાના...
