• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News

Category : HELLO TANKARA

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નું મેંગાં ઓપરેશન એલ પી જી ગેસ ના ટેન્કર માં છુપાવી ને લય જવાતો લાખોની કિંમત નો દારૂ જપ્ત*

Hello Morbi
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ગઇકાલે સતત બીજા દિવસે પોલીસ દ્વારા વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે જેમાં...

*આંખના રોગોની સેવા માટે ગુજરાતમાં ડંકો વગાડનાર સેવાભાવી ડો. રમણીકભાઇ મહેતા 79 વષૅ અવસાન પામ્યા*

Hello Morbi
ગુજરાતમાંથી બાળ અંધત્વને દેશવટો આપી, ત્રાંસી આંખવાળા બાળકોના ઓપરેશન્સ કરી બાળકોને નવી દ્રષ્ટિ આપી, મોતિયા, ઝામર, પડદાના ઓપરેશન્સ...

*યુવા કાર્યકર સુખદેવ ડાભી એ પેજ કમીટી ની યાદી મોરબી જિલ્લા મહામંત્રી જયરાજસિંહ જાડેજાને સુપ્રત કરાઇ*

Hello Morbi
વિશ્વ ની સૌથી મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી એ સ્થાન મેળવવું છે. સંગઠન ને મજબૂત બનાવવા પ્રદેશ...

*મોરબી તાલુકામાં ઘુંટું ગામે કિશાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા* સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા

Hello Morbi
મોરબી જિલ્લાના મોરબી તાલુકાનાં ૫૪ ગામોના ૩૫૦૦ ખેડૂતોને દિવસે વીજળી મળે એ માટેની કિશાન સૂર્યોદય યોજનાનો ઘુંટું ગામે...

*ભારત માતા કી જય” ના નારા સાથે મોરબીના પ્રથમ લાભાર્થીએ રસીકરણ કરાવ્યું*

Hello Morbi
ડૉક્ટર ખરેખર ભગવાનનું બીજુ રૂપ છે તે કોરોના કાળમાં સાબિત થયું – સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા       ...

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ, કારીગરો અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશને આપવાની રહેશે*

Hello Morbi
મકાન ભાડે આપનારે પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું   ૦૦૦૦૦૦૦  ...

*મોરબી ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સખી દાતાઓ સમક્ષ મદદની અપીલ*

Hello Morbi
“કોરોનાવાયરસ અંતર્ગત સંસ્થાને મહે રમઝાન માસ નિમિત્તે સખી દાતાઓ દ્વારા મળતું ડોનેશન દાન મળેલ ના હોય જેથી ગરીબ...

*કોરોનાના નામે લોકોને રંજાડવાનું બંધ કરો: ‘કોરોના સત્યાગ્રહ સમિતિ’ની તંત્રને નોટિસ*

Hello Morbi
“ધનવંતરી-સંજીવની રથ, માઈક, ટીવી સ્ક્રીન, કોરોના ટેસ્ટ તેમજ ડોર ટુ ડોર સર્વે બંધ કરો નહીંતર કોર્ટ કાર્યવાહી માટે...

*બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારે સિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ*

Hello Morbi
મોરબી જિલ્લા વિસ્તારમાં આવેલ તમામ બેંકો, તમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરો, સોના-ચાંદી તથા ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બીગ...