*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના ટુ, થ્રી અને ફોર વ્હીલર, ટ્રાન્સપોર્ટ તથા કન્ટ્રક્શન વાહનના તમામ નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*
*મોરબી:તા ૯ પંસદગીના નંબર મેળવવા માટે અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે* મોરબીના ટુ-વ્હીલર માટે GJ36AK, GJ36AM,...
