*HELLO MORBI NEWS:મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતી નિમિતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું*
મોરબી જિલ્લા પોલીસ દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ અનુસંધાને અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન...
