*HELLO MORBI NEWS: રાજકોટ:શ્રીજીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનું શ્રીનરેન્દ્રબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં ભુમીપુજન કરાયું*
રાજકોટ:તા ૨૩ આજરોજ તા.૨૩-૫-૨૦૨૫, શુક્રવાર સવારે ૧૦-૨૫ કલાકે *‘‘શ્રી જીવરાજ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલનું ભુમીપુજન’’કર્યુ* સંપૂર્ણ આધુનીક ટ્રોમાસેન્ટર,આઇ.સી.યુ.,એન.આઇ.સી.યુ., મોડયુલર...
