*મધ્યપ્રદેશ ના યશસ્વી મુખ્યમંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની મોરબી મુકામે યોજાનાર જનસમર્થન સભા માં જવા માટે મોરબી જલારામ મંદિર ખાતેથી બપોરે ૩ કલાકે પ્રસ્થાન કરવા માં આવશે.*
*લાડલી લક્ષ્મી યોજના તથા બેટી બચાવો અભિયાન ના સહયોગી મા.શ્રી શિવરાજસિંહ ચૌહાણ ની જનસમર્થન સભા માં ઉમટી પડવા...
