*ટંકારા : રાજ્ય કક્ષાના ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન માટે ટંકારા તાલુકાની શ્રી બહુચર વિદ્યાલય મિતાણા કૃતીની પસંદગી પામેલ છે*
*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા* જી.સી.ઈ.આર.ટી.-ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા...
