• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માળિયા ના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો. મહાશિવરાત્રિ ના દિવસ દરમિયાન પ્રવાસ*

તારીખ 01.03.2022 , મંગળવાર, મહાશિવરાત્રીના પાવન પર્વ પર

 

*મોરબી પૂર્વ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા*

 

મોરબીના વિવિધ શિવ મંદિરના દર્શન પ્રવાસ યાત્રા કરશે.

 

સવારે 9.00 કલાકથી શરૂ થનારા મંદિર દર્શન યાત્રામાં પ્રાચીન શોભેશ્વર મંદિર, અગનેશ્વર મંદિર, કુબેરનાથ મંદિર, નરસંગ ટેકરી, રામેશ્વર મંદિર (જી.આઇ.ડી.સી. ની સામે), સોમનાથ મંદિર, સત્યેશ્વર મંદિર તથા બપોર પછી જનકલ્યાણેશ્વર મંદિર, રામેશ્વર મંદિર (ગુજ.હા.બો. મોરબી-2) શંકર આશ્રમ, જડેશ્વર મંદિર, શનિમંદિર (અક્ષરધામપાર્ક) તથા ત્રિલોકધામ મંદિર ખાતે આરતી દર્શન કરી મહાશિવરાત્રિના દિવસની પ્રવાસયાત્રા સંપન્ન કરશે.

 

આપને આ શિવદર્શન પ્રવાસ યાત્રા માં જોડાવા આગ્રહ ભરી વિનંતી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાના 𝟑𝟔𝟐 મા ગુરૂવારે ભજનમાં જામી રમઝટ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આયુષ હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં 𝟏𝟑 વર્ષના બાળકની સફળ સર્જરી*

editor

*કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ*

Hello Morbi

Leave a Comment