*સમગ્ર જામનગર જિલ્લા સહિત ગુજરાત માં મુસ્લિમ સમાજનું ગૌરવ એવા નાની ઉંમરમાં મોટું નામ કરનાર સૈયદ મહંમદ બાપુ એ ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મેળવી અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં!*
*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન* મોરબી:જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા સૈયદ જાવેદ આઝાદ કાદરી જેઓ સદામ બાપુ થી સમગ્ર...
