• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાથી રાપર જતા જોબનપુત્રા પરિવાર પદયાત્રા સંઘનું કરવામાં આવેલ સન્માન*

તારીખ 29-1-2022 શનિવારે સવારે ડીસા જલિયાણ ધામથી શરૂ થયેલ ગોપાલજી ટોકરશી જોબનપુત્રા પરિવારના પદયાત્રા સંઘનું પ્રથમ દિવસે વાઘપુરા જૈન તીર્થ ખાતે જલારામ ટ્રસ્ટ ડીસા અને સૌ જલારામ ભકતો દ્રારા સન્માન કરવામાં આવ્યું હતું.આ સંઘ ડીસાથી રાપર કુળદેવીમા ચામુડા માતાજીના સ્થાનકે જઈ રહેલ છે.

પદયાત્રા સંઘના આયોજક સંઘશ્રેષ્ઠી ડીસાના મેહુલકુમાર દલપતરામ ઠકકર તેમજ ચામુંડા માતાજીના પરમ ભકત મુંબઈના રમણીકભાઈ જોબનપુત્રાનું ફૂલહાર તેમજ સાલથી શાનદાર સન્માન કરવામાં આવ્યું હતું.

આ અવસરે જલારામ ભકતો/સેવકો સર્વ ભગવાનભાઈ બંધુ,આનંદભાઈ પી.ઠકકર, મહેશભાઈ ઉદેચા,દિનેશભાઈ ચોક્સી,નટુભાઈ આચાર્ય, લખીરામભાઈ ઠકકર, હસમુખભાઇ પોપટ,સંતોષભાઈ ઠકકર સહિત સૌએ સાથે મળી સંઘ આયોજકનું સન્માન કરી અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.સંઘમાં ખૂબ મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા છે.

Related posts

*આજ રોજ જોડિયા તાલુકા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા કર્મચારીઓ નો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીનાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દીકરી મન્નતએ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

*મોરબીના રૂપમ પાનવાળા હનીફ ભાઈ ના પ્રોત્ર ફૈઝાન મકદુમ મેમણ નો આજે જન્મ દિવસે શુભેચ્છાઓ ની વષૉ*

Hello Morbi

Leave a Comment