• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*તાલાલા તાલુકા ના જાવંત્રી (પાણીકોઠા) ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું*  

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

તાલાલા તાલુકા ના જાવંત્રી (પાણીકોઠા) ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં જેમાં ગીર સોમનાથ જિલ્લામાં થી અલગ અલગ 18 ટીમો એ ભાગ લીધો હતો ફાઇનલ મેચ ની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી જેમાં ફાઇનલ મેચ પાણીકોઠા સામે વેરાવળ ની સાદ ઈલેવન નો વિજય થયો હતો આ ફ્રેન્ડલી ટુર્નામેન્ટ ની ફાઇનલ માં જાવંત્રી જૂથ પંચાયત નાં નવ નિયુક્ત યુવા સરપંચ અલ્તાફ બ્લોચ એ ખાસ હાજરી આપી અલ્તાફ ભાઈ બ્લોચ ના હાથે ટ્રોફી વિતરણ કરવામાં આવી હતી તેમજ ગામ તેમજ બહાર ગામ ના વિવિધ આગેવાનો તથા અગ્રણીઓ તેમજ સ્કૂલ નાં શિક્ષકો એ હાજરી આપી હતી ફાઇનલ મેચ વિજેતા ટીમ સાદ ઈલેવન ને જાવંત્રી જૂથ પંચાયત ના સરપંચ અલ્તાફ બ્લોચ એ ટ્રોફી અર્પણ કરી મુબારક બાદી આપવામાં આવી હતી

Related posts

*ઉના તાલુકાના ગામોને કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાનું લોકાર્પણ કરાયું*

Hello Morbi

*માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઇ મોદીજી દ્વારા વિશ્વમાં સર્વ પ્રથમ ઇફકો નેનો યુરીયા પ્લાન્ટ નું લોકાર્પણ કાર્યક્રમ ગાંધી મંદિર ગાંધીનગર થી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ટાઇલ્સ ચીટીંગના ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment