• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સરદાર લેઉવા પટેલ સમાજ સંચાલિત દેવકુવર શૈક્ષણિક સંકુલ ખાતે વિધાર્થીઓનો સન્માનિત કાર્યક્રમ યોજાયો*

શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા સંચાલિત દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે તારીખ 11/05/2022 ને બુધવાર નાં રોજ વિદ્યાર્થીઓને સન્માનીત કાર્યક્રમ યોજાયો જેમાં કુલ ૪૦ વિદ્યાર્થીઓને સ્કુલ બેગ તેમજ સ્ટેશનરી ની કીટ આપી અને સન્માનિત કરાયા આ કાર્યક્રમમાં સમાજના કમીટી મેમ્બર, શિક્ષણ સમિતિના સભ્યો, બાંધકામ સમિતિના સભ્યો તેમજ બહોળી સંખ્યામાં વાલી ગણો ઉપસ્થિત રહી એક થી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા તેમજ શૈક્ષણિક સંકુલ વિશે વિસ્તૃત માહિતી જીકે ભાગીય સાહેબે આપેલ અને સંજયભાઈ ભાગ્યા દ્વારા શૈક્ષણિક સંકુલ કાર્ય પદ્ધતિ વિશે જણાવેલ

Related posts

*ભાઈ અમેરીકા હોય, મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ભાઈબીજ ની ઉજવણી કરતા રાજકોટ નાં ઉર્વશીબેન કીશનકુમાર ઠુમ્મર*

Hello Morbi

*HELLO MORBI:ભારે વરસાદ બાદ સ્વાસ્થ્ય જાળવવા માટે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર*

editor

*સિહોરના પત્રકાર હરીશભાઈ પવાર ના દાદા નો આજે જન્મદિવસ*

Hello Morbi

Leave a Comment