• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હર ઘરતિરંગા નિમિતે જોડિયા તાલુકામાં કાર અને બાઈક રેલી યોજાઇ*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….સમગ્ર ભારતમાં 75 આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં તા.13 થી 15 સુધી હર ઘર તિરંગા યાત્રા બાઇક અને ટ્રેક્ટર અને ફોરવિહિકલની રેલી દરેક ગામડાઓમાં ભવ્ય સ્વાગત અને ઉજવણી કરવામાં આવે છે.અને મોટી સંખ્યામાં યુવાઓ ઉમટી પડયા હતા. અને જોડિયા તાલુકા સમગ્ર ગામમાંથી જનસમુદાય રેલી ભાગ લીધો હતો. અને દરેક ગામડાઓમાં ભારે પ્રતિસાદ મળ્યો હતો..

જોડિયા જિલ્લા પંચાયત સીટ ની યુવા ટીમ દ્વારા તિરંગા યાત્રા નું પ્રસ્થાન શ્રી ધરમસિભાઈ ચનીયારા ( પ્રમુખશ્રી જિલ્લા પંચાયત જામનગર).અને પ્રસ્થાન સ્થળ. ભાદરા પાટિયા સાગર પેટ્રોલિયમ થી તા.15 મી ઓગસ્ટના સવારે 8.30 કલાકે પ્રસ્થાન કરવામાં આવશે અને તેમાંના રૂટ ના ગામો બાદનપર.. જોડિયા.. કુનડ.. લીંબુડા.. વાવડી..બેરાજા.. હડિયાણા ગામે શ્રી ગોવાબાપા ની ડેરી એ સમાપનમાં શ્રી રમેશભાઈ મુગરા ( જામનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ )દિલીપભાઈ ભોજાણી.. વિનોદભાઈ ભંડેરી.. સ્થાને સમાપન બપોરે કરવામાં આવશે.અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ત્ મયુરભાઈ ચનીયારા અને ભાવેશભાઈ મકવાણા વાવડી તેની યુવા ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.અને સાથે સમહુ મહાપ્રસાદ લેવામાં આવ્યો હતો……………………………….

 

Related posts

*મોરબીમાં ચશ્માની દુકાનો સોમવાર સુધી સાંજના 4 વાગ્યા બાદ બંધ રહેશે*રીટેલ ઓપ્ટીકલ એશોશીએશન દ્વારા લેવાયો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા: લોહાણા રઘુવંશી રત્ન ભાવિનભાઈ સેજપાલ ના ધર્મ પત્ની શ્રી ચાર્મીબેન સેજપાલની ટંકારા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ તરીકે વરણી*

editor

*HELLO MORBI:ડીસા-બનાસકાંઠાનું ગૌરવ વધારતા ડેન્ટિસ્ટ ડોક્ટર જીગરકુમાર પ્રકાશભાઈ ઠકકર*

editor

Leave a Comment