• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાંતિભાઈ અમૃતિયા નો માળિયા તાલુકા નો પ્રવાસ કાર્યક્રમ*

કોરોનાની મહામારી ના કારણે મોરબી જિલ્લામાં અસંખ્ય પરિવારજનોએ ગુમાવેલ દિવ્યાંગત આત્માને મોક્ષાર્થે ભાગવત આચાર્યશ્રી પ. પૂ. ભાઈશ્રી #રમેશભાઈઓઝાના દિવ્ય મુખેથી #શ્રીમદ્ #ભાગવત સપ્તાહ જ્ઞાનનય નું આયોજન કરેલ છે ત્યારે આજ રોજ માળીયા તાલુકાના નવા દેરાળા જુના દેરાળા, મેઘપર નવાગામ રાસંગપર, સોનગઢ ,મોટી, બરાર ,જસાપર ,નાનીબરાર, દેવગઢ ,જાજાસર, ફતેપર ,હરીપર ,ખીરઈ, માણાબા, સુલતાનપુર, ચીખલી, વાધરવા ,ભરત નગર, વીરવિદરકા, કુંતાસી, બોડકી, વરસામેડી, ખીરસરા, ક્રિષ્નાનગર ,નાના દેસરા ,મોટા દહીસરા, ચાચા વદરડા, તરઘડી, નાનાભેલા, મોટાભેલા, ભાવપર, ચમનપર, વવાણીયા, લક્ષ્મીવાસ, સરવડ, મેન્દ્રગઢ, ગામે કથા નું આગવું આમંત્રણ આપવા માટે પ્રવાસ કરેલ ત્યારે ગ્રામ જનો દ્વારા ભાવભર્યું સ્વાગત કરેલ

 

આ તકે માળિયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી મણીભાઈ ,સરડવા માળિયા તાલુકા ભાજપ મહામંત્રી શ્રી મનીષભાઈ કાંજીયા ,માળિયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રમેશભાઈ રાઠોડ, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી જેસંગભાઈ હૂંબલ ,માળિયા તાલુકા પંચાયત કારોબારી સદસ્ય શ્રી નિર્મળસિંહ જાડેજા, મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના મહામંત્રી શ્રી સીરીઝભાઈ કાવર ,પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ સરડવા ,પૂર્વ માળીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રાણજીવનભાઈ કાવર ,પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જયંતીભાઈ સીણોજીયા ,પૂર્વ મહામંત્રી તાલુકા ભાજપ મનુભાઈ આદ્રોજા, પૂર્વ માળીયા તાલુકા પંચાયત સદસ્ય શ્રી રમેશભાઈ વિરડા, પ્રકાશભાઈ ફુલતરીયા, માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર શ્રી મનહરભાઈ બાવરવા ,પૂર્વ માળીયા તાલુકા પંચાયત પ્રમુખશ્રી બચુભાઈ સોઢીયા ,રોહિત વરસડા ભાવેશ વરસડા, રાજ ભાઈ ગોધવિયા,હરજીવન ભાઈ છાત્રોલા, સહિત ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં

Related posts

*મોરબી પાલિકા ઉપપ્રમુખ અને પાલિકા પ્રમુખના પતિ કોરોના પોઝિટિવ*તાલુકા પંચાયતમાં પણ કોરોનાનો પંજો ફરી વળ્યો : સિવિલના તબીબો પણ સંક્રમિત*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયા તાલુકા રાજપુત સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

editor

*HELLO MORBI: જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ પાર્કથી નરસંગ મંદિર સુધી વાહનોની અવર-જવર માટે પ્રતિબંધાત્મક જાહેરનામું જારી*

editor

Leave a Comment