• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે મહિલાઓ દ્વારા ઉપવાસ ખાતે રામધૂન બોલાવવામાં આવી*

તા: ૨૫-૮-૨૦૨૨ સોમવાર

 

જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે મહિલાઓ દ્વારા ઉપવાસ છાવણી ખાતે રામધૂન રાખવામાં આવી હતી

 

જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલન સમર્થનમાં મહિલાઓ મેદાને

 

વાંકાનેર પાલિકાના વહીવટદાર સામે જીતુભાઈ સોમાણીના ઉપવાસ પર ઉતર્યાના પાંચમા દિવસે શહેર-તાલુકાના મહિલા મંડળ દ્વારા ઉપવાસ છાવણી ખાતે જીતુભાઈ સોમાણીના સમર્થનમાં રામધૂન રાખવામાં આવી હતી. જેમાં શહેર તથા તાલુકાની મહિલાઓ બહોળી સંખ્યામાં હાજર રહી જીતુભાઈ સોમાણીના આ તંત્ર સામેના ઉપવાસ આંદોલનમાં સમર્થન કર્યું હતું.

ઉપરાંત આજના ઉપવાસના પાંચમા દિવસે અલગ અલગ ધાર્મિક-સામજિક સંસ્થાઓના અગ્રણીઓ દ્વારા ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી

Related posts

*HELLO MORBI:દરિયાપાર દુબઇ વસવાટ કરતા એન આર આઈ મૂળ રાજકોટ ના વતની શિલ્પાબેન ઠક્કર*

editor

*ગાયક કલાકારો માટે સ્પર્ધાનું આયોજન ૧૮ ડિસેમ્બર સુધીમાં વિડીયો સી.ડી. મોકલી આપવી*

Hello Morbi

*ડીસાના સી.એ.થયેલ રઘુવંશી નવયુવાન પ્રસન્ન ઠકકરનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરાયેલ સન્માન* 

Hello Morbi

Leave a Comment