• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*એક સમય અવલ નંબર આવતી આમરણ ગામની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે*

આમરણ તા ૨૩ આમરણ ગામ જે ચોવીસી નું મથક ગણાય છે જિયા આજુબાજુ ના ગામો મા ધોરણ આઠ પછી ના વિદ્યાર્થીઓ આમરણ ટ્રસ્ટ સંચાલિત હાઈસ્કૂલ હોવાથી ધોરણ બાર સુધી અભ્યાસ માટે આમરણ આવે છે હાલ તે હાઈસ્કૂલ ની વાત કરીએ તો ખેદાન મેદાન જેવી હાલત છે અને ત્યાં હાલ ખંઢેર હાલત મા ફેરવાયેલ બિલ્ડિંગ ની બાજુમાં માત્ર બે રૂમ ઉભાછે જેમાં બે ક્લાસ અને બાકી બીજી જગ્યા એ એમ અલગ અલગ જગ્યાએ વિધાર્થી ઓ ના વર્ગો ચલાવામાં આવે છે

આ બાબતે આમરણ ના સામજિક કાર્યકર અને રાજકીય અગ્રણી નીમિશભાઈ ગાંભવા તેમજ આમરણ ગામના સરપંચ મોહનભાઈ પરમાર ડાયમંડ નગર ના સરપંચ કેશવજીભાઇ તાત્કાલિક ના ધોરણે સરકારશ્રી તેમજ ટ્રસ્ટીઓ દ્વારા ઘટતું થાય તેવી લાગણી અને માંગણી કરી હતી તેમજ કન્યા શાળા ની બિલ્ડિંગ નો ઉપરનો માળ પણ જર્જરિત હાલતમાં છે જે જોતા હાલ એવું લાગી રહ્યુ છે કે આમરણ ની શિક્ષણ વ્યવસ્થા નામશેષ થવાના આરે છે તેના માટે જવાબદાર તંત્ર યોગ્ય પગલા ભરે તેવી લાગણી અને માંગણી પણ વ્યકત કરાઈ હતી

Related posts

*મોરબી જનતા ક્લાસીસ ના વિદ્યાર્થી હિમાંશુ ગોવાણીએ સમગ્ર ગુજરાત બોર્ડ મા ધો-૧૨ કોમર્સ મા આંકડાશાસ્ત્ર મા પ્રથમ તથા એકાઉન્ટ મા દ્વિતીય સ્થાન મેળવ્યુ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી તાલુકાના ગોરખેજડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સામૈયાં અને કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું*

editor

*HELLO મોરબી શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા પ્રેરિત ઉજવણી કરાઈ દીકરી ના જન્મ દિવસની*

editor

Leave a Comment