• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સુલતાનપુર શાળા માં બાળકો ઘૂમ્યા ગરબા ના તાલે*

નવરાતત્રી નો સુંદર પર્વ જયારે ચાલી રહ્યો છે ત્યારે બાળકો ને એક અનેરો આનંદ આપવા અને ભણતર ની સાથે ગણતર કેળવાય અને બાળકો થોડા હળવાફૂલ બને એના માટે શાળા માં જ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા બાળકો અને શિક્ષકો એ હોશભેર ભાગ લીધો હતો આ નવરાત્રી ના મહોત્સવ માં કોણ સારુ રમી શકે છે અને કોણ સારુ તૈયાર થઇ ને આવ્યું છે એવી સ્પર્ધા રાખી ગરબા માં અંતમાં ઇનામ પણ આપ્યા હતા અને ત્યારબાદ છેલ્લે માં અંબે ની આરતી કરી કાર્યકર્મ ની પુર્ણાહુતી કરી હતી

Related posts

*HELLO MORBI: બીપરજોય વાવાઝોડા ના સંકટ સમય માટે મોરબી સીરામીક એસોસિયેશન દ્વારા ત્રણ મોબાઈલનંબર જાહેર કરાયા*

editor

*HELLO MORBI: ઘાંટવડ:૬ દિવસની અથાગ મહેનત બાદ વનવિભાગ ને મળી મોટી સફળતા ગામના આધેડ મહિલાને મોતને ઘાટ ઉતારનાર માનવ પક્ષી દીપડો આખરે પકડાયો*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના ઉદ્યોગપતિશ્રીઓ સાથે સંભવિત બિપરજોયવાવાઝોડા સંદર્ભે બેઠક યોજતા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ*

editor

Leave a Comment