• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી: આમ આદમી પાર્ટી દ્વારા પડધરી તાલુકામાં લોક સંપર્ક પદયાત્રા અને જનસંવાદના કાર્યક્રમ યોજાયા*

પડધરી:તા ૧૫ *અહેવાલ અને તસવીર કૌશિક કોટક પડધરી* આજ રોજ આમ આદમી પાર્ટી પડધરી તાલુકા માં લોક સંપર્ક પદયાત્રા તેમજ જન સંવાદ બાબાસાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવા માં આવ્યુ હતું તે પ્રશંગે પંજાબનાં જાણીતાં સિંગર પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અનમોલ ગગન માન પ્રદેશ મંત્રી અજિત લોખીલ પ્રદેશ પંજાબ ના નેતા તેમજ યુથ યોગરાજસિંહ જાડેજા વિજયસિંહ જાડેજા સાગર પાંભર મોરબી જિલ્લા ઉપ પ્રમુખ સંજય ભટાસણા સંગઠન મંત્રી મહિપાલ સિંહ જાડેજા છગનભાઈ કાનાણી નરોત્તમ ગોશ્રા પરેશ ભંડેરી જીલ્લા ટીમ હરપાલસિંહ મનસુખભાઈ કિશોરસિંહ વિક્રમભાઇ દીપકભાઈ સંજયભાઈ યુથ અશોકસિંહ રામજીભાઈ જેન્તીભાઇ જીગ્નેશભાઈ તમામ કાર્યક્રમ મિત્રો હાજર રહ્યા હતા તેમજ બહોળી લોકો એ આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા કરનીસેના મંત્રી છત્રપાલસિંહ જાડેજા મહાવીરસિંહ મુકેશભાઈ બાંભવા મયુરસિંહ ભરતભાઈ દવેરા ફિરોઝ જેતાની અમિંન લલિતભાઈ દિલીપભાઈ રાઠોડ વિરમભાઇ પ્રદીપભાઈ અશ્વિનભાઈ પ્રફુલભાઈ નાથાભાઇ રસિકભાઈ હરેશભાઈ દિનેશભાઈ પડધરી ની તમામ સમાજનાં આગેવાનો જોડાયા હતા જન સંપર્ક પદયાત્રા માં પડધરી ની જનતાનો બહોળો પ્રતિસાદ મળ્યો સભામાં પડધરી ની જનતાનો ઉત્સાહ જોવા મળ્યો હતો લોકો અભિવાદન કરતા નજરે ચડ્યા હતા આમ આદમી પાર્ટી ને પડધરી તાલુકામાં ખૂબ સારું જન સમર્થન મળ્યું હતું આં કાર્યક્રમને સફળ બનાવવા બદલ મહિપાલસિંહ જાડેજા દ્વારા તમામ જનતા તેમજ કાર્યકરો નો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

શ્રી દશાશ્રી માળી વાણીક વાળી બેંક ઓફ બરોડાની સામે આજરોજ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવેલ છે

Hello Morbi

*ખેડા જિલ્લાનું ગૌરવ એવા મુસ્લિમ ઉદ્યોગપતિ અગ્રણી અમારા વડીલ જનાબ હાજી ખમીસાભાઈ સંધી હંમેશા એજ્યુકેશનને અગ્રીમતા આપતા રહ્યા છે…!!*

Hello Morbi

*ડીસા રઘુવંશી લોહાણા સમાજના લોકપ્રિય અગ્રણી હરિભાઈ ગોકલાણીનું થયેલ દુઃખદ નિધન* 

Hello Morbi

Leave a Comment