• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*૬૫.મોરબી માળિયા વિધાનસભા ના કોગ્રેસ પક્ષ ના ઉમેદવાર. જયંતિભાઈ જે.પટેલ ના ચૂંટણી પ્રચાર કાર્યાલય નુ ઉદ્ઘાટન કરવાતા દલિત વાલ્મીકિ આગેવાન ધીરુભાઈ મકવાણા*

૬૫. મોરબી માળિયા વિધાનસભા ના કોગ્રેસ પક્ષ ના ઉમેદવાર જયંતિ ભાઈ જે પટેલ ના ચૂંટણી પ્રચાર કાર્યલય નુ ઉદ્ઘાટન મોરબી માળિયા ના દલિત વાલ્મીકિ સમાજ ના આગેવાન ધીરુભાઈ મકવાણા ના વરદ હસ્તે ખુલ્લુ મૂકવા માં આવેલ.

મોરબી શહેર ની ઝૂલતા પૂલ ની ગોઝારી દૂરઘટના બનેલ તેમાં ઘણાં પરિવારો ભોગ બનેલ તેમાં અનેક પરિવાર માં માતા બહેનો નાના ભૂલકાં ઓ વડીલો એ પોતા નુ જીવન ગુમાવેલ છે ત્યારે કોગ્રેસ પક્ષ તેમ ના પ્રત્યે. સવેદના દર્શાવી ચૂંટણી પ્રચાર માં કોય ઢોલ નગારા ફટાકડા કે કોઈ મોટી સભા રેલીઓ કર્યા વગર સાદગી પૂર્વક ચૂંટણી પ્રચાર કાર્યાલય.ખુલ્લુ મુકેલ છે . ત્યારે વિધાનસભા વિસ્તાર ના આગેવાન કાર્યકરો સમાજ ન શ્રેષ્ઠિઓ હાજર રહેલે

સર્વ લોકો એ . આવનારા સમયમાં તમામ સમાજ એક થઈ કોંગ્રેસ પક્ષના સ્વસ્થ પ્રતિભા ધરાવતા પ્રજાના વિશ્વાસુ વ્યક્તિત્વ ધરાવતા જયંતીભાઈ જે પટેલ ને જંગી બહુમતીથી વિજય બનાવવા ના સંકલ્પ સાથે કાર્યાલય ને ખુલ્લુ મૂકવા માં આવેલ તેમ કોગ્રેસ પક્ષ ની પ્રેસ યાદી જણાવે છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લેવીસ પોલીપેક ઓટાળા દ્વારા મફત મચ્છરદાની વિતરણ કરવામાં આવી*

editor

*મોરબીના રવાપર ઘુનડા રોડ પર ક્રિષ્ના સ્કૂલ ની પાછળ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડનો માનસિક તકલીફ ના કારણે ગળે ફાંસો ખાઇ આપઘાત*

Hello Morbi

*HELLO MORBI:સીમા જનકલ્યાણ સમિતિ સંચાલિત સીમા જાગરણ મંચ સૌરાષ્ટ્ર પ્રેરિત વિસ્થાપિત હિન્દુ સહાયતા કેન્દ્ર નો મોરબી ખાતે શુભારંભ*

editor

Leave a Comment