• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિધાનસભા બેઠકના ઉમેદવાર કાંતિલાલના અમૃતિયા ના સમર્થનમાં આવતીકાલે બપોરે કાર રેલી યોજાશે*

 મોરબી માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ના સમર્થનમાં કાર્યકરો, આગેવાનો, અને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કાર રેલી નો કાર્યક્રમ યોજાશે

જેમાં આવતીકાલે મંગળવારને તારીખ 29 – 11- 2022 ના બપોરે 1:30 કલાકે ઉમિયા સર્કલ થી કાર રેલી પ્રસ્થાન કરશે અને ત્યાંથી જીઆઇડીસી, અવની ચોકડી, સ્વાગત ચોકડી બાપા સીતારામ ચોક, એ જે કંપની, વસંત પ્લોટ ચાર રસ્તા, વિજય ટોકીઝ, ગાંધી ચોક, રામચોક, ખોજા ખાના શેરી, મંગળ ભુવન ચોક, વીસી ફાટક, પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, સર્કિટ હાઉસ, અને ઉમા ટાઉનશીપ સુધી જશે તો તમામ કાર્યકરોને આરેલીમાં જોડાવા આપણા લોકલાડીલા ઉમેદવાર દ્વારા અનુરોધ કરાયો છે

Related posts

*HELLO MORBI:શુભેચ્છક ગ્રુપ ડીસા દ્રારા જાણીતા સમાજ સેવક ભગવાનભાઈ બંધુનું કરવામાં આવેલ દબદબાભેર સન્માન*

editor

*જોડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા રાહુલ ગાંધી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: બરવાળા:સરસ્વતી ભગવતી વિદ્યાલય – બરવાળાનું ધોરણ 𝟏𝟐 સામાન્ય પ્રવાહનું પરિણામ સતત બીજા વર્ષે 𝟏𝟎𝟎 ટકા*

editor

Leave a Comment