• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધ્રોલ ખાતે રાઘવજીભાઈ પટેલ અને મેઘજીભાઈ ચાવડાને સન્માનિત કરાયા*

આજ રોજ ધ્રોલ ખાતે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીઓ મા. રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના સન્માન સમારંભ ના કાર્યક્રમમાં મનોકામના સિદ્ધ હનુમાનજી મંદિર ના મહંત પ.પૂ. નરસંગદાસજી અને અન્ય સાધુ સંતો ની હાજરીમાં ભવ્ય દીપ પ્રાગટય કરી ને કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી.અને આ કાર્યક્રમમાં રમેશભાઈ મુગરા. ધરમસીભાઈ ચનીયારા. ધ્રોલશહેર તથા તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ સંગઠન ના હોદેદારો પક્ષના આગેવાનો અને કાર્યકરો તેમજ મંડળી ના પ્રમુખો..સભ્યો.તથા દરેક ગામના સરપંચ તેમજ શેશ્રણીક સંસ્થાઓ ના પ્રતિનિધિઓ તથા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને ભવ્ય માર્કેટીંગ યાર્ડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.અને સાથે સાથે NCC ના કેડેટ પણ સામીલ થયા હતા……
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ::હડિયાણા…………..
ફોટોગ્રાફી.. કિરણસિંહ પી.જાડેજા.. ધ્રોલ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત બાલાચડી ગોમતી બીચ ખાતે સાફ-સફાઈ હાથ ધરાઈ*

editor

*HELLO MORBI:મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થયા હતા*

editor

*હળવદ તાલુકા પંચાયત ના ભાજપના ઉમેદવારોના નામ જાહેર કરાયા*

Hello Morbi

Leave a Comment