• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ધાંગધ્રા ખાતે ચાલતી ભાગવતકથા માં તુલસી વિવાહ ની ઉજવણી કરાઈ*

ધાંગધ્રા: તા ૫ શ્રી રૂક્ષ્મણી વિવાહ
શ્રી રાજેશભાઈ ગુણવંતભાઈ ઠક્કર ( મેઢા ) યજમાન પદે
પરમ કૃપાળુ શ્રીનાથજી બાવાની તથા શ્રી કૃષ્ણ બળદેવજીની અસીમ કૃપાથી ” શ્રીમદ્ ભાગવત સપ્તાહ ” વ્યાસપીઠેથી શ્રી મુખ્યાજી ચેતનભાઈ વ્યાસ સંગીતમય શૈલીમાં રસપાન કરાવે છે આ શુભ અવસરે ” શ્રી રૂક્ષ્મણી વિવાહ ” પ્રસંગે શ્રી રઘુવંશી સમાજ સેવાભાવી શ્રી રાજેશભાઈ ગુણવંતભાઈ ઠક્કરના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે ધર્મ પ્રેમી ભાઈ-બહેનો સાથે જાન પ્રસ્થાન કરી કથા સ્થળે પહોંચેલ અનેક ધર્મ પ્રેમી ભાઈ-બહેનોએ આ અવસરે હાજરી આપી ધન્યતા અનુભવી હતી – જીતુ કોટક – ધ્રાંગધ્રા

Related posts

*ગીર ગઢડા ખાતે ભારતીય જનતા પાર્ટીના લઘુમતિ મોરચાની બેઠક યોજાઇ.*

Hello Morbi

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૧ મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

Hello Morbi

*HELLO MORBI: રાજકોટ:રવિરાંદલ પાર્કમાં આવેલ નીલકંઠ મહાદેવના મંદિર ખાતે શિવકથાનું ભવ્ય થી દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું*

editor

Leave a Comment