• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:આવતીકાલે ગુરુવારના રોજ અજયભાઈ લોરીયા દ્વારા પંદર હજાર તીરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે*

મોરબી :તા ૧૩ મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજયભાઈ લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે તે માટે તારીખ ૧૪ ઓગસ્ટ ને ગુરુવારના રોજ સવારે ૯ વાગ્યાથી સુપર માર્કેટ પાસે ૧૫,૦૦૦ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરાશે. તો રાષ્ટ્રપ્રેમી આ તિરંગા વિતરણનો લાભ લેવા અપીલ કરાઈ છે.

Related posts

*યુવા જોડો અભિયાન અંતર્ગત યુવા ભાજપ મોરચાના પ્રદેશ પ્રમુખ કાલે રવિવારે મોરબીમાં*

Hello Morbi

*HELLO MORBI:પ્રા.આ.કે. સરવડ ખાતે પોલિયો કાર્યક્રમ અંતર્ગત ગામ ના સરપંચ દ્રારા પોલિયો બુથ નું ઉ્દઘાટન કરવામાં આવ્યુ.*

editor

*HELLO MORBI NEWS:નવયુગ બી.એડ્. કોલેજ, મોરબીનું ઝળહળતું પરિણામ*

editor

Leave a Comment