• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડૉ.બાબા આંબેડકર સાહેબની ૧૩૦ મીજન્મ જયંતિ નિમિત્તે પી.એસ.આઇ એ ફૂલહાર કરી સેલ્યુટ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી*

કચ્છ જીલ્લાના મુન્દ્રા ખાતે પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જી.વી. વાણીયા એ 14 4 2021 ના રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના 130 માં જન્મ જયંતી નિમિત્તે ડૉ.બાબા સાહેબ ના સ્ટેચ્યુ ને ફુલહાર કરી સેલ્યુટ મારી ઉત્સાહભેર ઉજવણી કરી હતી પીએસઆઇ જી.વી. વાણીયા જેવો મોરબી જિલ્લામાં પણ ફરજ બજાવી ચૂકેલ છે અંતરે નોંધનીય છે કે ગુજરાત રાજ્યન ડી.જી.પી. વિજિલન્સ સ્કોડ માં પણ ફરજ બજાવી ચૂક્યા છે હાલ કચ્છ મુન્દ્રા માં ફરજ બજાવે છે જ્યાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જન્મ જયંતી નિમિત્તે ફુલહાર કરી ડોક્ટર બાબા સાહેબ ના જન્મ જયંતીની ઉજવણી કરી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા તાલુકા ના ખાખરેચી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના 𝟐𝟏 દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરાયું**

editor

*નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહમાં કરી જાહેરાત* *કોરોના રસીકરણની પ્રક્રિયા રવિવારે પણ ચાલુ રહેશે: ધારાસભ્ય શ્રીઓ સહિત નાગરિકો ને રસી લેવા અપીલ*

Hello Morbi

PETROL DIESEL PRICE TODAY: આજે પણ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરના રેટ

Hello Morbi

Leave a Comment